Skip to main content
Settings Settings for Dark

વઘઇ તાલુકાના કાલીબેલ અને વાંકન ગામના ખેડૂતોએ શાકભાજીનું ધરુ વાડીયું તૈયાર કરી કર્યુ વેચાણ

Live TV

X
  • કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો વિકાસ થતાં ખેતીનો વિકાસ પણ થઇ રહ્યો છે. બાગાયતી પાકોમાં ટુંકા ગાળે સારું ઉત્પાદન લેવા માટે ખેડૂતો શાકભાજી પાક પર પ્રથમ પસંદગી ઉતારે છે. સંશોધિત શાકભાજીના મોંઘા ભાવના બિયારણોને પૂરેપૂરો ઉગાવો મળે  તે માટે ધરુવાડિયું બનાવવું પડે છે. વઘઇ તાલુકાના કાલીબેલ અને વાંકન ગામના ખેડૂતો   છેલ્લા ત્રણ વર્ષથી  શાકભાજીનું  ધરુ વાડીયું તૈયાર કરીને વેચાણ કરી રહ્યા છે. શાકભાજી વાવેતર માટે ધરૂની માંગ ડાંગ અને તાપી જિલ્લામાં વધી રહી છે. દૂર દૂરના  ખેડૂતો ધરું લેવા માટે સંપર્ક સાધતા હોય છે. શાકભાજી જ નહીં તેના ધરૂમાંથી પણ ખેડૂતો હવે આવક મેળવી રહ્યા છે. ડાંગ જિલ્લાના ખેડૂતો હવે શાકભાજી ઉપરાંત ધરૂનું વેચાણ કરીને આત્મનિર્ભર બની રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply