Skip to main content
Settings Settings for Dark

સંસ્કૃત, ગુજરાતી અને અરબી ભાષાના શબ્દોના સમન્વય સાથે ગણપતિ દાદાના ચિત્રોનું સુંદર સર્જન કરાયું

Live TV

X
  • આણંદના હાડગુડ ગામના નિવૃત્ત મુસ્લીમ શિક્ષક મહેબૂબ સૈયદ દ્વારા સર્વ ધર્મ સમભાવની સુવાસ પ્રસરાવી સમાજમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડયું. રાજ્ય સહિતના જીલ્લાઓમાં ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે તેમણે ગણપતિના જુદા જુદા 108 નામોનું સંસ્કૃત, ગુજરાતી ,અરબી ભાષામાં શબ્દોના સમન્વય સાથે ગણપતિ દાદાના ચિત્રોનું સુંદર સર્જન કર્યું હતું. ચિત્રકારે સાહિત્યકાર અને શબ્દચિત્રની કળાને રુચિ સભર આગળ વધારી કલાકો ના કલાકોના અંતે શબ્દ ચિત્રો તૈયાર કરી ગણેશજીના ચિત્રોનું નિર્માણ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply