Skip to main content
Settings Settings for Dark

સાંબરકાંઠાના ઇડરમાં એક અઠવાડિયા માટે સ્વૈચ્છિક લૉકડાઉન

Live TV

X
  • ગુજરાતમાં અનલોક સાથે હવે કોરોના સંક્રમણની સ્થિતિ સતત ચિંતાજનક બની રહી છે. તેમાં પણ આજથી સાબરકાંઠાના ઇડરમાં કોરોનાના કેસમાં વધારો થતા નગરપાલિકા તંત્ર દ્નારા સ્થાનિક વેપારી એસોશીએશન દ્વારા તાજેતરમાં મીટીંગ મળી હતી

    ગુજરાતમાં અનલોક સાથે હવે કોરોના સંક્રમણની સ્થિતિ સતત ચિંતાજનક બની રહી છે. તેમાં પણ આજથી સાબરકાંઠાના ઇડરમાં કોરોનાના કેસમાં વધારો થતા નગરપાલિકા તંત્ર દ્નારા સ્થાનિક વેપારી એસોશીએશન દ્વારા તાજેતરમાં મીટીંગ મળી હતી. જેમાં નક્કી કરાયુ છે કે ઇડરમાં કોરોના સંક્રમણની ચેઇનને તો઼ડવા માટે આજથી શનિવાર સુધી તમામ વેપાર ધંધા બંધ રાખવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક વેપારીઓએ જણાવ્યુ હતુ કે કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે ત્યારે અમે સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય લીધો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply