Skip to main content
Settings Settings for Dark

સુરત-તાપી પોસ્ટ વિભાગમાં પોતાના ફોટો સાથેની ટપાલ ટિકિટ છાપવાની કરાઈ શરૂઆત

Live TV

X
  • આજે તારીખ 9 મી ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ ટપાલ દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજના આ વિશેષ દિવસે પોસ્ટ વિભાગ દ્વારા અનેક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે ફોટો સાથેની ટપાલ ટિકિટ છાપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મેરેજ એનિવર્સરી અને કોઈ પણ પ્રસંગ કે સિદ્ધિ માટે પોતાના ફોટો સાથેની ટિકિટ પણ છાપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગુજરાતના સુરત પોસ્ટ વિભાગમાં આ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. સુરત ઉપરાંત તાપી, નવસારી અને અન્ય જિલ્લાઓમાં પણ આ સેવાનો પ્રારંભ કરાતા લોકો પોતાના જીવનના ખાસ દિવસને યાદગાર બનાવી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply