સુરેન્દ્રનગર આટૅસ એન્ડ સાયન્સ કોલેજ તેમજ NSS દ્વારા ગાંધી જંયતિ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું
Live TV
-
2 ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલ જે પ્રમાણે કોરોના વાયરસ ને ધ્યાન માં રાખી અને શોશિયલ ડીસ્ટન રાખીને સુરેન્દ્રનગર એમ.પી.શાહ આટૅસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
2 ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલ જે પ્રમાણે કોરોના વાયરસ ને ધ્યાન માં રાખી અને શોશિયલ ડીસ્ટન રાખીને સુરેન્દ્રનગર એમ.પી.શાહ આટૅસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર ડીવાયએસપી પી.કે.પટેલ, વનવિભાગ અધિકારી વિષ્ણુ દેસાઈ, કોલેજ ના પ્રિન્સીપાલ પરીખ, હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી, કોલેજના પ્રોફેસર હાજર રહ્યા હતા તેમજ આ કાયૅકમને સફળ બનાવવા એન.એસ.એસ ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી.
