Skip to main content
Settings Settings for Dark

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 12.35 કરોડના ખર્ચે નવ નિર્મિત ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું

Live TV

X
  • ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 12.35 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવ નિર્મિત ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવનોમાં કન્યા છાત્રાલય, કુલસચિવ નિવાસ અને યોગ ભવનનો સમાવેશ થાય છે. સાંસદ રાજેશ ચૂડાસમા તેમજ BAPSના વરિષ્ઠ સંત ભદ્રેશ સ્વામીના હસ્તે નવનિર્મિત ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે પ્રદેશ ભાજપના મંત્રી, જિલ્લા ભાજપના પ્રમુખ, અને નગરપાલિકા પ્રમુખ સહિત,  આગેવાનો , યુનિવર્સિટીના અધિકારીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply