Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્ર કચ્છમાં PGVCL દ્વારા 142 કરોડ રૂપિયાની વીજળીની ચોરી પકડવામાં આવી

Live TV

X
  • સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકીંગની કામગીરી દરમિયાન 142 કરોડ રૂપિયાની વીજળીની ચોરી પકડી પાડવામાં આવેલ છે. વીજખાધ ઘટાડવા માટે છેલ્લા સાત માસમાં ચેકીંગની સઘન કામગીરી કરી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર હેઠળ કુલ સાડા પાંચ લાખ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 66,519 વીજ જોડાણોમાં વીજ ચોરી મળતાં અંદાજીત રકમ 142 કરોડ રૂપિયાની વસૂલી કરી છે. પીજીવીસીએલ દ્વારા છેલ્લા સાત માસમાં 10 લાખથી વધુની રકમના કુલ 86 વીજ ચોરી અંગે પુરવણી બિલો આપવામાં આવેલ છે. 

    આ ચોરી સંદર્ભે રાજકોટ શહેરમાં અંદાજે સાડા સાત હજાર જોડાણોમાં વીજચોરી પકડાતાં સૌથી વધુ 174 કરોડની આકારણી કરી છે. તે ઉપરાંત બીજા ક્રમે મોરબી વર્તુળમાં 4 હજાર 671 વીજ જોડાણોમાં વીજચોરી પકડાતાં 137 કરોડની વસૂલાત કરવાના આદેશ અપાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply