Skip to main content
Settings Settings for Dark

સ્વચ્છ ભારત મિશન: બનાસકાંઠામાં 35 ગુજરાત બટાલિયન NCC કેડેટ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઊજવણી

Live TV

X
  • બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 35 ગુજરાત બટાલિયન NCC કેડેટ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી છે.આ પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનારા 43 કેડેટને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે જ 8 બેસ્ટ કેડેટનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત કરાયેલા NCCના કેડેટ દ્વારા જિલ્લાની જુદી જુદી શાળા અને કોલેજોમાં સફાઈ અભિયાનના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.સાથે જ કોરોના વાયરસ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply