Skip to main content
Settings Settings for Dark

હળવદ APMCમાં પેઢીના કર્મચારીએ માલિકને લગાવ્યો 69 લાખનો ચૂનો, પોલીસે કરી ધરપકડ

Live TV

X
  • મોરબીના હળવદ યાર્ડમાં જય કિસાન ટ્રેડિંગના કર્મચારીએ તેલની ખરીદી, વેચાણ અને કમિશન પેટે કુલ 69 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે.

    મોરબીના હળવદ યાર્ડમાં જય કિસાન ટ્રેડિંગના કર્મચારીએ તેલની ખરીદી, વેચાણ અને કમિશન પેટે કુલ 69 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પેઢીના માલિકે તેના જ કર્મચારી ઉમેશ પારેજિયા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ જય કિસાન ટ્રેડિંગ પેઢીના નામે જુદી જુદી પેઢીઓ પાસેથી ૩૭ લાખ રૂપિયાના તલની ખરીદી કરીને 12 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેમજ વેચાણ થતા કમિશનના રૂપિયા મળીને કુલ 69 લાખ રૂપિયા ફરિયાદીની જાણ બહાર વિશ્વાસઘાત કરીને લઇને ફરાર થઈ ગયો હતો. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply