Skip to main content
Settings Settings for Dark

"2047નું વિકસિત ભારત અને રેલવે" વિષય પર શાળાઓના બાળકોએ દોર્યા ચિત્રો

Live TV

X
  • "2047નું વિકસિત ભારત અને રેલવે" વિષય પર શાળાઓના બાળકોએ દોર્યા ચિત્રો

    છેલ્લા એક દસકામાં ભારતીય રેલવેમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે. નવી વંદે ભારત ટ્રેન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જવામાં મુસાફરોનો કિમતી સમયનો બચી રહ્યો છે. અનેક રેલવે સ્ટેશનની પલટ કરવામાં આવી રહી છે ત્યારે "2047નું વિકસિત ભારત અને રેલવે" વિષય પર શાળાઓના બાળકોએ ચિત્રો દોરીને 2047નું ભારત કેવું હશે તે દર્શાવ્યું હતું અને પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply