Skip to main content
Settings Settings for Dark

6 અને 7 જાન્યુઆરીની દિલ્હી-અમદાવાદ આશ્રમ સ્પેશિયલ વિલંબથી પ્રસ્થાન કરશે

Live TV

X
  • ઉત્તર રેલ્વેના રેવારી સેક્શનના ગઢીહરસારુ અને પાટલી સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરકોલોકિંગ કામ થવાને કારણે 6 અને 7 જાન્યુઆરી 2021 ના રોજ દિલ્હીથી ચાલનારી ટ્રેન નંબર 02916 દિલ્હી - અમદાવાદ આશ્રમ સ્પેશિયલ નિર્ધારિત સમયથી 1 કલાક 40 મિનિટ વિલંબથી (17.00 કલાકે) પ્રસ્થાન કરશે. મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવાની વિનંતી છે.

    ઉત્તર રેલ્વેના રેવારી સેક્શનના ગઢીહરસારુ અને પાટલી સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરકલોકીંગના કામને લીધે, 5 અને 6 જાન્યુઆરી 2021 ના રોજ ભુજથી દોડતી ટ્રેન નંબર 04312 ભુજ -બરેલી સ્પેશિયલ બદલાયેલ માર્ગ અલવર-મથુરા-પલવલ-ગાઝિયાબાદ થઇને દોડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply