Skip to main content
Settings Settings for Dark

#HappyEaster : દેશભરમાં ઇસ્ટરના પર્વની ઉજવણી, પ્રભુ ઇસુ ખ્રિસ્તને યાદ કર્યા

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્ર પતિ વૈકેયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ ટ્વિટરના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી છે.

    ઇસ્ટર પર્વની ઉજવણી દેશભરમાં ધામધુમ અને ઉત્સાહપુર્વક થઈ રહી છે. માન્યતા પ્રમાણે ઇસુ ખ્રિસ્ત આજના દિવસે પુનજીવીત થયા હતા. આથી આ પવિત્ર દિવસને પર્વ રૂપે મનાવવામાં આવે છે. આ પર્વ પ્રેમ, સદભાવના, કરૂણા અને વિશ્વાસનો સંદેશ આપે છે. પ્રભુ ઇસુના ઉપદેશ, આપણને માનવતાના રસ્તે ચાલવાની પ્રેરણા આપે છે.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, દેશ વિદેશમાં રહેનારા ખિસ્તી સમુદાયના લોકોને ઇસ્ટરની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, ઇસ્ટર આપણા હૃદયમાં ખુશી અને ધીરજની ભાવના જગાવે છે અને ઇસુનો સંદેશ વિવિધ પંથો વચ્ચે સમાનતાનો માર્ગ કંડારે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply