Skip to main content
Settings Settings for Dark

અંધશ્રદ્ધાને દૂર કરવા સ્મશાનમાં યોજાયો આતીશબાજીનો કાર્યક્રમ

Live TV

X
  • મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સ્મશાનમાં આતીશબાજીનો કાર્યક્રમ યોજાયો

    કાળી ચૌદસ નિમિતે લોકોમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાને દૂર કરવા માટે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સ્મશાનમાં આતીશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. આ આતિશબાજીના કાર્યક્રમમાં કુલ 5000થી પણ વધારે લોકો હાજર રહ્યાં હતા. જેમાં બાળકો સહીત મહિલાઓ પણ હાજર રહી હતી. આ દરમિયાન સ્મશાનગૃહને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. તો ખુબ જ સચોટ રીતે અંધશ્રદ્ધાની સમજણ પણ આપવામાં આવી હતી. આ સુંદર કાર્યક્રમનું આયોજન અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply