Skip to main content
Settings Settings for Dark

અંબાજી નજીક આવેલી ચીખલા પ્રાથમિક શાળામાં મોડેલ રોકેટ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • અંબાજી નજીક આવેલી ચીખલા પ્રાથમિક શાળામાં મોડેલ રોકેટ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતો પાસેથી વિદ્યાર્થીઓ  રોકેટ બનાવવાની રીતો  શીખ્યા હતા. 

    શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ 4-4 ના ગ્રુપ બનાવીને અંદાજે ત્રણ કલાકની  મહેનતથી જાતે રોકેટ બનાવ્યા હતા. હેલિપેડ ગ્રાઉન્ડથી વિદ્યાર્થીઓ દ્વારા આ રોકેટને ઉડાડવામાં આવ્યા હતા.જે જોઈને વિદ્યાર્થીઓમાં ભારે ખુશી જોવા મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply