અમદાવાદ પછી સુરત મેટ્રો પ્રોજેક્ટને લીલી ઝંડી
Live TV
-
બે મેટ્રો રેલ કોરિડોરના 40.35 કિલોમીટરના વિસ્તારમાં થશે સુરત મેટ્રો રેલ
કેન્દ્ર સરકારે શનિવારે સુરત મેટ્રો રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. 40.35 કિલોમીટરની મેટ્રો લાઇન પાંચ વર્ષમાં પૂરી કરવાની નેમ છે. બાર હજાર કરોડ રૂપિયાને ખર્ચે ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન આ પ્રોજેક્ટનો અમલ કરશે. આ રીતે કેન્દ્ર સરકારે અમદાવાદ પછી સુરતને પણ મેટ્રોની ભેટ આપી છે.