આજે ઇસરો દ્વારા રોકેટ વિક્રમ-એસનું પ્રક્ષેપણ
Live TV
-
આજે પ્રથમવાર એક ખાનગી કંપની દ્વારા તૈયાર રોકેટ વિક્રમ-એસનું પ્રક્ષેપણ કરવામાં આવશે || વિક્રમ-એસ સિંગલ સ્ટેજ રોકેટ છે
ઇસરો માટે આજે ઐતિહાસીક દિવસ છે. ઇસરોના ઇતિહાસમાં આજે પ્રથમવાર એક ખાનગી કંપની દ્વારા તૈયાર રોકેટ વિક્રમ-એસનું પ્રક્ષેપણ કરવામાં આવશે. આજે, તા. 18 નવેમ્બરના રોજ સવારે 11:30 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી તેને પ્રક્ષિપેત કરવામાં આવશે.
વિક્રમ-એસ સિંગલ સ્ટેજ રોકેટ છે. જે એક ઉપકક્ષિય લોન્ચ વિહિકલ છે. તે તેની સાથે ત્રણ પેલોટને લઇને શ્રીહરિકોટા થી ઉડાન ભરશે. હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસે વિક્રમ-એસનું નિર્માણ કર્યું છે.