આ વિદ્યાર્થીનીએ શોધ્યો મંગળ પણ જનજીવનનો તોડ, NASA માં રજુ કરશે મેપ
Live TV
-
અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલી દિવ્યપથ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં કરે છે અભ્યાસ
અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલી દિવ્યપથ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી કશિશ પટેલ મંગળ ઓર્બિટમાં માનવજીવનને લઈને એક પ્રોજેક્ટ બનાવ્યો છે. આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવા માટે નાસામા 24 થી 27 મે
ના દિવસે કશિશ જશે.