કેમ્બ્રિજ ઍનાલિટિકાએ તેની બધી પ્રવૃત્તિઓ માટે તપાસ કરાવી
Live TV
-
કેમ્બ્રિજ ઍનાલિટિકાએ જણાવ્યું હતું કે, ભારત સહિતના વિશ્વભરમાં તેની તમામ પ્રવૃત્તિઓ ચકાસવામાં આવશે અને સ્વતંત્ર રીતે તેનો રિપોર્ટ મળશે. કંપનીએ જણાવ્યું હતું કે કેમ્બ્રિજ ઍનાલિટિકા જ્યાં સંપૂર્ણપણે અમેરિકાના બજારમાં કેન્દ્રિત છે, ત્યાં તેની વૈશ્વિક શાખા એસસીએલ ઇલેક્શન ભારત સહિત અન્ય ભાગોમાં કાર્ય કરે છે.
કેમ્બ્રિજ ઍનાલિટિકાએ જણાવ્યું હતું કે, ભારત સહિતના વિશ્વભરમાં તેની તમામ પ્રવૃત્તિઓ ચકાસવામાં આવશે અને સ્વતંત્ર રીતે તેની રિપોર્ટ મળશે. કંપનીએ જણાવ્યું હતું કે કેમ્બ્રિજ ઍનલિટિકા જ્યાં સંપૂર્ણપણે અમેરિકાના બજારમાં કેન્દ્રિત છે, ત્યાં તેની વૈશ્વિક શાખા એસસીએલ ઇલેક્શન ભારત સહિત અન્ય ભાગોમાં કાર્ય કરે છે. ભારત, કેન્યા, નાઈજીરિયા અને અન્ય અન્ય દેશો જ્યાં એસસીએલ કામ કરી રહી છે ત્યાં સ્વતંત્ર તપાસ કરાશે અને તેની રિપોર્ટ મેળવશે.