Skip to main content
Settings Settings for Dark

ગુજરાત યુનિવર્સિટી અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ

Live TV

X
  • ગુજરાત યુનિવર્સિટી અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ , સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત , સ્ટાર્ટઅપ કરનાર વિદ્યાર્થીઓનો , સન્માન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં , 30 જેટલા વિદ્યાર્થીઓનું , સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 , નર્મદા હોલ ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા પણ , ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું , કે પહેલાં માત્ર કોલેજ કક્ષાએ જ , વિદ્યાર્થીઓને તક આપવામાં આવતી હતી. પરંતુ હવે પ્રથમ વખત , આ યોજના અંતર્ગત સ્કૂલના બાળકોને પણ , વિવિધ પ્રવૃત્તિઓમાં સમાવવામાં આવ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply