ગૂગલે વૉન્ગને એક ડૂ઼ડલ બનાવી સમર્પિત કર્યુ
Live TV
-
ગૂગલ આજે ચીની-અમેરિકી આર્ટિસ્ટ ટારસ વૉન્ગનો 108મો જન્મદિવસ મનાવી રહ્યો છે
ગૂગલ આજે ચીની-અમેરિકી આર્ટિસ્ટ ટારસ વૉન્ગનો 108મો જન્મદિવસ મનાવી રહ્યો છે..ગૂગલે વૉન્ગને એક ડૂ઼ડલ બનાવી સમર્પિત કર્યુ છે..ટાયરસ વૉન્ગ એ કલાકાર હતા કે જેમણે અમેરિકન પોપ્યુલર કલ્ચરની તમામ યાદગાર તસ્વીરો આપી છે..ચીનમાં 25 ઓક્ટોબર 1910ના રોજ જન્મેલા વૉન્ગ પિતા સાથે અમેરિકા આવી ગયા હતા..જ્યા તેઓ એક પ્રતિભાશાળી એનિમેટર, કોલિગ્રાફર , સેટ ડીઝાઈનર અને એક મ્યૂરલિસ્ટ તરીકે પોતાની છબી વિકસાવી..વર્ષ 2001માં વૉન્ગના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને ડિઝની લિજેન્ડનું સન્માન અપાયુ હતુ..ગૂગલના ડૂડલમાં વૉન્ગની નાનપણથી લઈને વૃદ્ધાવસ્થાની ક્રિએટીવીટીનો સુંદર ઉલ્લેખ જોવા મળે છે..