દૂરદર્શન દિલ્હીના ADG(E)એ અમદાવાદ કેન્દ્રનું કર્યુ ઇન્સ્પેક્શન
Live TV
-
દૂરદર્શન કેન્દ્ર નવી દિલ્હી ખાતેના એડીશનલ ડાયરેક્ટર જનરલ અજ્ય ગુપ્તાએ અમદાવાદ દૂરદર્શન કેન્દ્રની ઇન્સ્પેક્શન મુલાકાત લીધી હતી. તેમણે એન્જિનિયરીંગ વિભાગો દ્વારા થતી કામગીરીની સમીક્ષા કરી હતી.
દૂરદર્શન કેન્દ્ર નવી દિલ્હી ખાતેના એડીશનલ ડાયરેક્ટર જનરલ અજ્ય ગુપ્તાએ અમદાવાદ દૂરદર્શન કેન્દ્રની ઇન્સ્પેક્શન મુલાકાત લીધી હતી. તેમણે એન્જિનિયરીંગ વિભાગો દ્વારા થતી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે આ કેન્દ્ર દ્વારા એક ટીમ વર્કથી રજૂ થતા સમાચારો અને કાર્યક્રમોથી સંતોષ વ્યક્ત કર્યો હતો.