Skip to main content
Settings Settings for Dark

પાટણવાવના રુદ્ર પેથાણીએ 20મી આંતરરાષ્ટ્રીય જુનિયર સાયન્સ ઓલમ્પિયાડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

Live TV

X
  • રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ગામનાં રૂદ્ર પેથાણીએ તાજેતરમાં 20મી આંતરરાષ્ટ્રીય જુનિયર સાયન્સ ઓલમ્પિયાડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં ભારતને પાંચ સુવર્ણ અને એક રજત ચંદ્રક પ્રાપ્ત થયો છે.

    ગત પહેલીથી આઠમી ડિસેમ્બર દરમિયાન બેંગકોક, થાઇલેન્ડ ખાતે યોજાયેલ આ ઓલમ્પિયાડ માટે દેશમાંથી છ વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ હતી. જેમાં રૂદ્ર પેથાણીએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. આ સ્પર્ધામાં 54 દેશોમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply