Skip to main content
Settings Settings for Dark

ભારતની પ્રથમ એન્જિન વિનાની સેમી-હાઇ સ્પીડ ટ્રેનનું ટ્રાયલ કરાયું

Live TV

X
  • ટ્રેન-18નું નિર્માણ ચેન્નઇની ઇન્ટ્રિગલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવ્યું. આ ટ્રેન અદ્યતન સુવિધાઓ ધરાવે છે. આ ટ્રેન તેની પ્રથમ સફર દિલ્લીથી ભોપાલ સુધી કરવામાં આવી હતી.

    ભારતની એન્જિન વિનાની પ્રથમ સેમી-હાઇ સ્પીડ ટ્રેનનું આજે ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું. આ ટ્રેનને ટ્રેન -18 નામ આપવામાં આવ્યું છે. જે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ટ્રેન-18નું નિર્માણ ચેન્નઇની ઇન્ટ્રિગલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવ્યું. આ ટ્રેન અદ્યતન સુવિધાઓ ધરાવે છે. આ ટ્રેન તેની પ્રથમ સફર દિલ્લીથી ભોપાલ સુધી કરશે. દેશવાસીઓ માટે આનંદ અને ગર્વની વાત એ છે કે આ ટ્રેન મેક ઇન ઇન્ડિયા હેઠળ સંપૂર્ણ પણે દેશમાં બની છે. ટ્રેનની ઘણી બધી ખાસિયતો પૈકી એક ખાસિયત એછે કે ટ્રેનની સીટને જરૂરિયાત મુજબ 360 ડિગ્રીએ ફેરવી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply