માર્ચ મહિનામાં આ વખતે બે વખત ફૂલ મુન એટલે કે પૂર્ણ ચંદ્ર જોવા મળશે
Live TV
-
સામાન્ય રીતે અમાસ કે પૂનમ મહિનામાં એક જ વાર આવે છે પણ, ફાગણ માસમાં પૂનમ આવતી હોવાથી તેને ચંદ્ર માસ તરીકે પણ ઓળખાય છે.
સામાન્ય રીતે અમાસ કે પૂનમ મહિનામાં એક જ વાર આવે છે પણ, ફાગણ માસમાં પૂનમ આવતી હોવાથી તેને ચંદ્ર માસ તરીકે પણ ઓળખાય છે. તો બીજી તરફ અંગ્રેજી કેલેન્ડરમાં ફેબ્રુઆરી મહિનો સૌથી નાનો મહિનો ગણવામાં આવે છે. જ્યારે માર્ચ મહિનામાં આ વખતે બે વખત ફૂલ મુન એટલે કે પૂર્ણ ચંદ્ર જોવા મળશે, ખગોળીય ઘટનામાં રસ ધરાવતા લોકોને આ મહિનામાં બે વખત પૂર્ણ ચંદ્રના દર્શન કરવાનો લાહવો મળશે. માર્ચ મહિનાની પહેલી તારીખે એટલે કે આજે અને બીજો ફુલ મુન તારીખ ૩૧ માર્ચના રોજ જોવા મળશે.