રસીના ઝડપી પરિક્ષમ માટે વધુ લેબોરેટરીઓ સ્થાપવા સરકારનો નિર્ણય
Live TV
-
કોવિડ રસીના ઉત્પાદનમાં થતો વધારો ધ્યાનમાં રાખીને સરકારે રસીનાં ઝડપી પરિક્ષણ અથવા તો રસીને ઉપયોગમાં લેતા પહેલા તેનાં સત્તાધિકરણની સુવિધા માટે વધુ લેબોરેટરીઓ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.
કોવિડ રસીના ઉત્પાદનમાં થતો વધારો ધ્યાનમાં રાખીને સરકારે રસીનાં ઝડપી પરિક્ષણ અથવા તો રસીને ઉપયોગમાં લેતા પહેલા તેનાં સત્તાધિકરણની સુવિધા માટે વધુ લેબોરેટરીઓ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. જેફ ટેક્નોલોજી વિભાગ, વિજ્ઞાન તેમજ ટેક્નોલોજી વિભાગ મંત્રાલય, ભારત સરકારે પોતાનાં દ્વારા સંચાલીત સંસ્થાનો, નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી હૈદરાબાદમાં બે રસીકરણ પરિક્ષણ લેબોરેટરી સ્થાપિત કરી છે..પીએમ કેર ફંડ ટ્રસ્ટનાં સહયોગથી ખૂબ જ ઓછા સમયમાં બન્ને સંસ્થાનોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરાઈ છે..આ સુવિધાઓથી દર મહિને અંદાજે 60 બેચની રસીના પરિક્ષણ થવાની આશા છે. જે થકી રસી ઉત્પાદન અને પુરવઠામાં ઝડપ આવશે.