રીસેટ- 2 બી સેટેલાઈટનું આવતીકાલે લોન્ચિંગ
Live TV
-
બુધવારે સવારે સાડા પાંચ વાગે શ્રી હરિકોટા ખાતેથી રીસેટ- 2 બી અંતરિક્ષમાં લોન્ચ થશે
રીસેટ- 2 બી લોન્ચિંગના કાઉન્ટડાઉનનો આરંભ થઈ ચૂક્યો છે. ઈસરો દ્વારા પી.એસ.એલ.વી- સી- 46 ની મદદથી આવતીકાલે બુધવારે સવારે સાડા પાંચ વાગે શ્રી હરિકોટા ખાતેથી રીસેટ- 2 બી સેટેલાઈટને અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવશે. રીસેટ-2 બી એ સંદેશા વ્યવહાર સેટેલાઈટ છે. રીસેટ- 2 બી તે રડાર ઈમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે. પી.એસ.એલ. વી. ની આ 48 મી ખેપ બની રહેશે. રીસેટ-2 બી 615 કિલોનું વજન ધરાવે છે.