Skip to main content
Settings Settings for Dark

વૈજ્ઞાનિક સંસ્થા એટલે CSMCRI દ્વારા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલ-૨૦૧૮નું આયોજન કરાયું

Live TV

X
  • ગુજરાત રાજ્યની મીઠા પર સંશોધન કરતી એકમાત્ર વૈજ્ઞાનિક સંસ્થા એટલે CSMCRI. કે જેની સ્થાપનાને આવતીકાલે 76 વર્ષ પુરા

    ગુજરાત રાજ્યની મીઠા પર સંશોધન કરતી એકમાત્ર વૈજ્ઞાનિક સંસ્થા એટલે CSMCRI. કે જેની સ્થાપનાને આવતીકાલે 76 વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે સેન્ટ્રલ સોલ્ટ અને વિજ્ઞાન ભારતીના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલ-૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિજ્ઞાનની અવનવી ટેકનોલોજીની શોધ અને માહિતી અંગેના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ ક્વોલીટીનું મીઠું પકવવું, શેવાળ દ્વારા ખાતર, દરિયાના પાણીને પીવાલાયક બનાવવા ઉપરાંત સોલર પેનલ દ્વારા વિજળીના ઉત્પાદન સહિતના વિવિધ પ્રદર્શનો યોજાયા હતા. આ પ્રસંગે પ્રોફેસર સુખદેવ તેમજ વૈજ્ઞાનિક પંકજ.એસ.જોષી, સાંસદ ભારતીબેન શિયાળ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનને નિહાળ્યુ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply