સિંચાઈ ક્ષેત્રમાં સરકારની સૌર ઉર્જા સંચાલિત સોલર પંપની યોજના
Live TV
-
ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ખેતીવાડી સમૃદ્ધિ માટે સરકાર વિવિધ પગલા ભરે છે ત્યારે સિંચાઈ ક્ષેત્રમાં પણ સરકારે પહેલ કરી
ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ખેતીવાડી સમૃદ્ધિ માટે સરકાર વિવિધ પગલા ભરે છે ત્યારે સિંચાઈ ક્ષેત્રમાં પણ સરકારે પહેલ કરી છે. સરકાર દ્વારા નવા કનેક્શન માટે અને ખેડૂતોને ઉપયોગી એવી સૌર ઉર્જા સંચાલિત સોલર પંપની યોજના બનાવવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા મહત્તમ રોકાણ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવાથી ખેડૂતોને લાઈટ બિલ નથી આવતું તેમજ અન્ય સમસ્યાઓથી મુક્તિ મળે છે. ખેડૂતો આ માટે સરકારના અભિગમને આવકારે છે અને તેમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યાં છે.