Skip to main content
Settings Settings for Dark

11 મે, ના રોજ GTU ખાતે નેશનલ ટેક્નોલોજી દિવસની ઉજવણી કરવામાં આવશે

Live TV

X
  • વર્ષ 1998ની 11 મેના દિવસે પોખરણ ખાતે ભારતે સફળ પરમાણુ પરીક્ષણ કરીને પરમાણુ સંપન્ન દેશોની સૂચિમાં સામેલ થયેલ. જેના ઉપલક્ષે સમગ્ર દેશ 11 મેના રોજ નેશનલ ટેક્નોલોજી દિવસની ઉજવણી કરે છે. ટેક્નોલોજીના  વિકાસ માટે રીસચર્સ અને ઈનોવેટર્સને યોગ્ય તકો પૂરી પાડવી ખૂબ જ જરૂરી છે. શાળાકીય અભ્યાસ દરમિયાન જ ટેક્નોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓની રૂચી કેળવાય અને ટેક્નોલોજીથી અવગત થાય તે અર્થે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સતત કાર્યરત છે.  

    જીટીયુ ખાતે આગામી 11 મે ના રોજ નેશનલ ટેક્નોલોજી દિવસની ઉજવણી કરવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાની વિવિધ સરકારી સ્કૂલના 60 જેટલાં ઘોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેમના દ્વારા વિચારવામાં આવેલ ત્વરીત વિચારને કૉમ્પ્યુટરાઈઝ ન્યૂમેરીકલ કંટ્રોલ મશીન , 3-ડી પ્રિન્ટીંગ અને લેસર કટીંગ મશીનનો ઉપયોગ કરીને રેપીડ પ્રોટોટાઈપીંગ બનાવવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply