Skip to main content
Settings Settings for Dark

 T-20 વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો 

Live TV

X
  • ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી T-20 વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં આજે એડિલેડના મેદાનમાં ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ટકરાશે. આ મેચ બપોરે 1.30 વાગે શરૂ થશે. આ મેચમાં જીતનાર ટીમ ફાઇનલમાં પહોચનાર બીજી ટીમ બનશે જે ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ બન્ને ટીમ માટે આજની મેચમાં જીત મેળવવી ખૂબ જ મહત્વની છે. ભારત અને ઇંગ્લેન્ડ T-20 વિશ્વકપમાં અગાઉ ત્રણવાર ટકારાઇ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply