Skip to main content
Settings Settings for Dark

અંડર-19 એશિયા ક્રિકેટ કપની ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને ભારત બન્યું ચેમ્પિયન

Live TV

X
  • અંડર-19 ક્રિકેટ એશિયા કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 9 વિકેટે હરાવીને 8મી વખત આ ચેમ્પિયન્શીપ જીતી લીધી છે. મેચમાં  વરસાદના વિઘ્નના કારણે શ્રીલંકાએ ભારતને વિજય માટે 38 ઓવરમાં 102 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ 21.3 ઓવરમાં સરળતાથી ચેઝ કરી લીધો હતો. અંગક્રિશ રઘુવંશી 56 અને શૈખ રશીદ 31 રને અણનમ રહ્યા હતા. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય શ્રીલંકા માટે કંઈ ખાસ અસરકારક રહ્યો ન હતો. મેચની ચોથી ઓવરમાં રવિ કુમારે વિક્રમસિંધેને આઉટ કરતા શ્રીલંકાની પહેલી વિકેટ પડી હતી. તે પછી શ્રીલંકાની એક પછી એક વિકેટો પડતાં તેની ઈનિંગ 106 રને પૂરી થઈ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply