Skip to main content
Settings Settings for Dark

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતની સ્થિતી મજબૂત

Live TV

X
  • સેન્યુરિઅનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે પોતાની સ્થિતી મજબૂત કરી લીધી છે. બીજા દિવસની રમત પુરી થવા સુધીમાં ભારતે બીજી ઇન્ગિંમાં એક વિકેટે 16 રન નોંધાવ્યા હતા. તે સાથે જ ત્રીજા દિવસની રમતને અંતે ભારતે દક્ષિણ આફ્રિકા પર 146 રનની સરસાઇ સ્થાપી દીધી હતી. પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનારા કે.એલ.રાહુલ પાંચ રન અને શાર્દુલ ઠાકુર ચાર રન બનાવી ક્રીઝ પર છે. આ પહેલાં ભારતે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 157 રનમાં જ સમેટી દીધો હતો. ટીમ માટે મહમદ શમીએ સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. તે સાથે જ ટેસ્ટ વિકેટમાં શમી કુલ 200 વિકેટ ઝડપી ચુક્યા છે. મેચમાં બૂમરાહ અને શાર્દુલ ઠાકુરે પણ બે-બે વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં 327 રન નોંધાવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply