Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝની આજે ચોથી મેચ

Live TV

X
  • આ શ્રેણીમાં ઇંગ્લેન્ડ  2-1થી આગળ છે જ્યારે ભારતે આ શ્રેણીને જીવંત રાખવા આજની મેચ જીતવી જરૂરી છે

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝની ચોથી મેચ આજે રમાશે. આ શ્રેણીમાં ઇંગ્લેન્ડ  2-1થી આગળ છે જ્યારે ભારતે આ શ્રેણીને જીવંત રાખવા આજની મેચ જીતવી જરૂરી છે. ભારત માટે ટોચના બેટ્સમેનોનું ફોર્મ ચિંતાનું કારણ છે. આ મેચ માટે ટોસ મહત્વપૂર્ણ રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply