Skip to main content
Settings Settings for Dark

આજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થશે, તિરુવનંતપુરમમાં રમાશે સીરિઝની પહેલી મેચ

Live TV

X
  • આજે સાંજે 7 વાગ્યે બંને ટીમો સામસામે ટકરાશે.

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થઈ રહી છે. સીરિઝની પ્રથમ મેચ કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં રમાશે. અહીંના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે સાંજે 7 વાગ્યે બંને ટીમો સામસામે ટકરાશે. ભારતીય ટીમ આ મેદાન પર બે T20 મેચ રમી ચૂકી છે. આ મેદાન પર ટીમ ઈન્ડિયા છેલ્લે ત્રણ વર્ષ પહેલાં રમવા ઉતરી હતી. 8 ડિસેમ્બર 2019ના રોજ રમાયેલી મેચમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો યોજાયો હતો. આ સીરિઝની બીજી મેચ ગુવાહાટીમાં અને ત્રીજી તથા અંતિમ સીરિઝ 4 ઓક્ટોબરે ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડીયમ ખાતે રમાશે. ટ્વેન્ટી-ટ્વેન્ટી શ્રેણી બાદ બંને ટીમો એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચો રમશે, જે છ ઓક્ટોબરથી શરૂ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply