Skip to main content
Settings Settings for Dark

આજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાતી ટેસ્ટ મેચની અંતિમ મેચ શરુ થશે

Live TV

X
  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાતી ટેસ્ટ મેચની ત્રીજી અને અંતિમ મેચ આજથી કેપ ટાઉનના મેદાનમાં શરૂ થશે. બન્ને ટીમો એ હાલમાં એક-એક મેચ જીતી છે. અને બન્ને ટીમ આ અંતિમ મેચ જીતીને ટેસ્ટ શ્રેણી ઉપર કબજો જમાવવા પ્રયત્નશીલ બનશે. ટીમ ઇન્ડિયાનો ઇરાદો દક્ષિણ આક્રિકા માં પ્રથમવાર ટેસ્ટ મેચ શ્રેણી જીતવાનો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પુરી રીતે ફીટ થઇને ટીમનું નેતૃત્વ કરવા તૈયાર છે. ભારતીય ટીમને બીજી ટેસ્ટમાં જોહનીસબર્ગમાં હાર મળી હતી પરંતું ત્રીજી ટેસ્ટમાં કોઇ ભુલ કરવા નથી ઇચ્છતું જેના પગલે શ્રેણી ડ્રો અથવા ગુમાવવી પડશે. કેપટાઉનના મેદાનમાં ભારતનો પ્રયત્ન શ્રેણી જીતવાનો છે. આ મેદાન ઉપર ભારતે ક્યારેય મેચ જીતી નથી. ભારતીય બેટ્સમેન અને બોલરોએ અત્યાર સુધીમાં સારૂ પ્રદર્શન કર્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply