Skip to main content
Settings Settings for Dark

આજથી શિખર ધવનની સુકાનીમાં ભારત-શ્રીલંકા વચ્ચેની ઓડીઆઈ સિરીઝની શરૂઆત

Live TV

X
  • ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડીઓ અત્યારે ઓગષ્ટમાં શરુ થનાર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીજની તૈયારીઓમાં છે તેવામાં BCCI એ શ્રીલંકા સામેની ઓડીઆઈ સિરીઝ માટે શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનની આગેવાનીમા યંગબ્રિગેડને તૈયાર કરી છે. 13 જુલાઇથી શરૂ થનાર આ સિરીઝને કોરોનાને લીધે લંબાવવામાં આવી હતી, જે હવે આજથી એટલે કે તારીખ 18 મી જુલાઈના રોજ સાંજે 3:00 કલાકે શરુ થશે. આજની આ પ્રથમ મેચ માટે ભારતની પ્લેઇંગ 11 શું હશે એ બાબત જોવા જેવી રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply