Skip to main content
Settings Settings for Dark

આજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થશે મેચ

Live TV

X
  • ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈન્સ આજે આઈપીએલની 16મી સીઝનની લીગ મેચમમાં ગત સીઝનના ફાઈનલિસ્ટ રાજસ્થાન રોયલ્સ સામે અમદાવાદ ખાતેના હોમગ્રાઉન્ડમાં ઉતરશે,  ત્યારે તેમની નજર હરીફ ટીમ પરનો દબદબો જાળવી રાખવા તરફ રહેશે. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની ગુજરાત ટાઈટન્સની ટીમની મજબૂત બેટિંગ લાઈનઅપ અને ધરખમ બોલિંગ ભલભલા હરીફોને હંફાવવા માટે સક્ષમ છે. જો કે, રાજસ્થાન રોયલ્સ પાસે પણ ઈન ફોર્મ અને વર્લ્ડ ક્લાસ બેટ્સમેનો અને બોલરો છે. જેના કારણે આજના મુકાબલામાં કાંટાની ટક્કર સાબિત થાય તો નવાઈ નહિં. અમદાવાદમાં આજે સાંજે 7:30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply