Skip to main content
Settings Settings for Dark

આજે છેલ્લી ટી-20 મહિલા ક્રિકેટ મેચ

Live TV

X
  • શેફાલી વર્મા ભારતની ટોપ સ્કોરર છે, તેણે 127 રન બનાવ્યા છે. જે ઓવરઓલ ત્રીજા નંબરે છે. 

    ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે આજે છેલ્લી ટી-20 મેચ રમાશે. આ મેચ મુંબઈના બેર્બોન સ્ટેડિયમમાં સાંજે 7 કલાકે શરૂ થશે. પાંચ ટી-20 મેચની સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ, જ્યારે ભારતે એક મેચ જીતી છે. 
    ઓસ્ટ્રેલિયાની બેટ્સમેન બેથ મૂની એક માત્ર ખેલાડી છે, જેણે 200થી વધુનો સ્કોર કર્યો છે. શેફાલી વર્મા ભારતની ટોપ સ્કોરર છે, તેણે 127 રન બનાવ્યા છે. જે ઓવરઓલ ત્રીજા નંબરે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply