Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય બોક્સિંગ સ્પર્ધામાં નિખત ઝરીન અને સીમરનજીત કૌરે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો

Live TV

X
  • મધ્યપ્રદેશના ભોપાલમાં શરૂ થયેલી મહિલાઓ માટેની રાષ્ટ્રીય બોક્સિંગ સ્પર્ધામાં નિખત ઝરીન અને સીમરનજીત કૌરે અલગ અલગ જૂથમાં વિજય મેળવીને સ્પર્ધાની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેલંગણાની નિખતે 50 કિલો વજન જૂથમાં તમીલનાડુની એલ.કે.અબીનયાને જ્યારે 60 કિલો વજન જુથમાં પંજાબની સિમરનજીતે લદ્દાખની નીલઝયા અંગમોને પરાજય આપ્યો હતો. અન્ય મેચોમાં મંજુ રાણીએ પ્રિયંકા શીરસાલેને જ્યારે હરિયાણાની સ્વાતીએ આંધપ્રદેશની એમ.સતિવદાને પરાજય આપ્યો હતો. રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં 302 મહિલા બોક્સરો ભાગ લઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply