આજે મુંબઈમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વનડે મેચ રમાશે
Live TV
-
હાર્દિક પંડ્યા રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ સંભાળશે.
ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રણ મેચની વન-ડે સીરિઝની શરૂઆત થશે. પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સીરિઝમાં 2-1થી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા વનડેમાં જીતની આશા સાથે મેદાનમાં ઉતરશે. કેપ્ટન રોહિત શર્મા પ્રથમ વનડેમાં નહીં રમે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા પ્રથમ વનડેમાં કેપ્ટનશિપ કરતા જોવા મળશે. તો, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બપોરે દોઢ વાગ્યાથી મેચ શરૂ થશે.
