Skip to main content
Settings Settings for Dark

આજે સાંજે લંડનના લોર્ડ્સ મેદાનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે મેચ રમાશે

Live TV

X
  • અગાઉની ત્રણ T20 મેચોની શ્રેણી ભારત 2-1થી જીતી ચુક્યું છે.

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ આજે સાંજે લંડનના લોર્ડ્સ મેદાનમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાડા પાંચ કલાકે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન-ડે મેચોની શ્રેણીમાં ભારતીય ટીમે પ્રથમ મેચ જીતીને 1-0થી સરસાઈ મેળવી લીધી છે. આજની બીજી વન-ડે મેચમાં વિજય મેળવીને ભારતીય ટીમ શ્રેણી વિજય મેળવવા પ્રયાસ કરશે. ઉલ્લેખનિય છે કે, અગાઉની ત્રણ T20 મેચોની શ્રેણી ભારત 2-1થી જીતી ચુક્યું છે. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોએ શાનદાર રમત રમી હતી. જસપ્રીત બુમરાહે 6 વિકેટ લીધી હતી. આ સાથે જ મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ ઝડપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply