Skip to main content
Settings Settings for Dark

આજે IPLમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે

Live TV

X
  • આજે IPLમાં બેંગલુરૂંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. ગઈકાલે રમાયેલ એક મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 55 રને હરાવ્યું હતું. ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 208 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની મુંબઈ ઈન્ડિયન્સ 9 વિકેટે માત્ર 152 રન જ બનાવી શક્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી વધુ નેહલ વાઢેરાએ 21 બોલમાં 40 રન બનાવ્યા હતા. તો કેમરૂન ગ્રીને 33 રન કર્યા હતા. જયારે ગુજરાત તરફથી સૌથી વધુ નૂર અહેમદે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રાશિદ ખાન અને મોહિત શર્માને 2-2 વિકેટ મળી હતી. આ જીત સાથે જ ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબરે આવી ગયું છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply