Skip to main content
Settings Settings for Dark

IPL ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે

Live TV

X
  • IPL ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે મેચ શરૂ થશે.ગત રાત્રે ઈડન ગાર્ડન્સમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર વિકેટના નુકસાને 235 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આઠ વિકેટ ગુમાવીને 186 રનમાં સમેટાઈ ગઈ હતી.આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ દસ પોઈન્ટ સાથે આઈપીએલ 2023 ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ગઈકાલે અન્ય એક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને સાત રનથી હરાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply