Skip to main content
Settings Settings for Dark

ઇન્ડિયન ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં પુરૂષોની સિંગલ્સમાં અને ડબલ્સમાં ભારતીય ખેલાડીઓએ ટાઈટલ જીત્યા

Live TV

X
  • બેડમિન્ટનમાં પુરૂષોની સિંગલ્સમાં લક્ષ્ય સેન અને ડબલ્સમાં સાત્વિક અને ચિરાગની જોડીએ આજે ઇન્ડિયન ઓપન સ્પર્ધાના ટાઈટલ જીતી લીધા છે. ઈન્ડિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં લક્ષ્ય સેને પુરુષોની સિંગલ્સ તથા સાત્વીક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ પુરૂષોના ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. 

    ગઈકાલે નવી દિલ્હીમાં રમાયેલી ફાઈનલમાં લક્ષ્ય સેને સિંગાપોરના લોહ કીન યેવને 24-22, 21-17થી હરાવી ખિતાબ જીત્યો છે. આ સાથે જ પુરૂષોની ડબલ્સમાં સાત્વીક સાઈરાજ અને ચિરાગ શેઠ્ઠીની જોડીએ ઈન્ડોનેશિયાની જોડીને 21-16, 26-24થી હરાવી ખિતાબ જીતી લીધો છે.

    કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે સ્પર્ધા જીતવા બદલ લક્ષ્ય સેન, સાત્વીક સાઈરાજ તથા ચિરાગ શેટીને અભિનંદન પાઠવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply