Skip to main content
Settings Settings for Dark

ઇન્ડોનેશિયામાં આજથી બેડમિન્ટન વર્લ્ડ ટૂર ફાઇનલ્સ ટુર્નામેન્ટનો પ્રારંભ

Live TV

X
  • ઇન્ડોનેશિયાના બાલીમાં આજથી બેડમિન્ટન વર્લ્ડ ટૂર ફાઇનલ્સ ટુર્નામેન્ટનો પ્રારંભ થઇ રહ્યો છે. અશ્વિની પોનપ્પા અને તેના પાર્ટનર એન સિક્કી રેડ્ડી પ્રથમ વખત ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. આજે તેનો મુકાબલો જાપાનની નામી માત્સુયામા અને ચિહારુ શિડાની જોડી સાથે થશે. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેનનો મુકાબલો વિશ્વના બીજા નંબરના જાપાનના કેન્ટો મોમોટો સામે થશે. વન કિદામ્બી શ્રીકાંત અને ફ્રાન્સના ટોમા જુનિયર પોપોવ આમને સામને થશે. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશને ગઈકાલે ટુર્નામેન્ટના ડ્રોની જાહેરાત કરી હતી. તમામ ખેલાડીઓને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા છે. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુનો સમાવેશ ગ્રુપ-એમાં થાઇલેન્ડની પોર્ન પાવી ચોચુવોંગ, જર્મનીની યવોનલી અને ડેનમાર્કની લાઇન ક્રીસ્ટોફસનનો સકાવેશ કરાયો છે. મેન્સ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઇરાજ રેન્કીરેડ્ડીની જોડી, કિમ એસ્ટ્રુપ અને એન્ડર્સ રાસમુસેન સામે ટકરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply