Skip to main content
Settings Settings for Dark

ઇન્ડોનેશિયા ઓપનમાં પી.વી.સિંધુ અને કિદાંબી શ્રીકાંત આજે તેમના અભિયાનનો પ્રારંભ કરશે

Live TV

X
  • ઇન્ડોનેશિયા ઓપનમાં પી.વી.સિંધુ અને કિદાંબી શ્રીકાંત આજે તેમના અભિયાનનો પ્રારંભ કરશે. મહિલા સિંગલ્સમાં આજે પી.વી.સિંધુનો મુકાબલો જાપાનની આયા આહોરી સાથે થઈ રહ્યો છે. શ્રીકાંતનો મુકાબલો ભારતના જ એચ.એસ.પ્રનોય સાથે થશે. સાઈ પ્રણીત, ફ્રાન્સના ટોમા જુનિયર પોપોવ સામે રમશે. મહિલા ડબલ્સમાં અશ્વીની પોનપ્પા અને એન.સિક્કી રેડ્ડી આજે બલગેરીયનની જોડી સામે રમશે. મિક્સ ડબલ્સમાં અશ્વિની અને સુમિત રેડ્ડી, ટાકુરો હોકી અને નમી માત્સુયામાની જોડી સામે રમશે. દરમિયાન એન.સિકી રેડ્ડી અને ધ્રુવ કપિલાની જોડીનો જાપાનીઝ જોડી સામે સીધા સેટમાં 7-21, 12-21થી પરાજય થયો છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply