Skip to main content
Settings Settings for Dark

એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૧ ટુર્નામેન્ટમાં આજે કાંસ્ય પદક માટે ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે

Live TV

X
  • એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૧ ટુર્નામેન્ટમાં આજે કાંસ્ય પદક માટે ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે થશે.અગાઉ ટુર્નામેન્ટમાં ભારતએ પાકિસ્તાનને 3-1 થી  હરાવ્યું હતું. તો, ભારતને મંગળવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં જાપાન સામે 3-5 થી હારનો સામનો કરવો પડ્યો હતો.અને હવે જાપાન ફાઈનલમાં ગોલ્ડ મેડલ માટે રમશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply