Skip to main content
Settings Settings for Dark

એશિયન હૉકી ચેમ્પિયનશિપ: આજે ભારત-જાપાન વચ્ચે સેમિફાઇનલ

Live TV

X
  • ભારતીય હૉકી ટીમ માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે. ભારતીય ટીમ આજે એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં જાપાનની ટીમ સાથે ટકરાશે. બાંગ્લાદેશનાં ઢાંકામાં ચાલતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની શરૂઆત ધીમી થઇ હતી પણ છેલ્લા રાઉન્ડમાં જાપાનને 6-0થી હરાવી ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મહત્વનું છે કે, ગત ટ્રોફિમાં જાપાનની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો આજની મેચમાં ભારત જીતે છે તો ફાઇનલમાં પહોંચશે. ભારતીય સમય અનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે હૉકીનો મુકાબલો શરૂ થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply