એશિયા કપ મહિલા હોકીમાં ત્રીજા અને ચોથા સ્થાન માટે આજે ચીન સાથે થશે ભારતનો મુકાબલો
Live TV
-
એશિયા કપ વિમેન્સ હોકીની ફાઇનલમાં આજે દક્ષિણ કોરિયાનો મુકાબલો જાપાન સામે થશે. ઓમાનના મસ્કતમાં દક્ષિણ કોરિયાએ સેમિફાઇનલમાં ભારતને 3-2 થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અન્ય સેમિફાઇનલમાં જાપાને ચીનને 2-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આજે ભારત ત્રીજા અને ચોથા સ્થાન માટે ચીન સાથે ટકરાશે.
