એશિયા કપ માટે વી.વી.એસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના વચગાળાના કોચ
Live TV
-
આગામી એશિયા કપ માટે BCCI એ ભારતીય ક્રિકેટ ટીમના વચગાળાના કોચ તરીકે વી.વી.એસ.લક્ષ્મણની નિમણૂક કરી છે.રાહુલ દ્રવિડ કોરોના સંક્રમિત થયા બાદ આ નિર્ણય લેવાયો હતો.સંયુક્ત આરબ અમીરાત દુબઈમાં જવા રવાના થતા પહેલાં રાહુલ દ્રવિડનો કોરોના ટેસ્ટ પોજીટિવ આવતા તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.તેમનું સ્થાન હવે નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ વી.વી.એસ.લક્ષ્મણ લેશે.ભારત-પાકિસ્તાન સામે રવિવારે પ્રથમ મેચ રમશે.
